જ્વાલામુખી સ્તુતી | |
દોહા | |
ચિંતા વિઘન વિનાશની, કમલાસની શકત. | |
વિસં હાથી હંસ વાહની, માત દેહુ સુમત્ત. | |
છંદ ભુજંગી | |
નમો આદિ અનાદિ તુંહી ભવાની | સુની સાધકી ટેક ધાઓ ભવાની, |
તુંહી જોગ માયા તુંહી બાક બાની, | ગજં ડબતે હી વ્રજરાજ જાની, |
તુંહી ધર્ની આકાશ વિભૂ પસારે, | ભજે ખેચરી ભુચરી ભૂત પ્રેતં, |
તુંહી મોહ માયા વિષે શૂલ ધારે. ૧ | ભજે ડાકની શાકની છોડ ખેતં, 18 |
તુંહી ચાર વેદ ષટં ભાષ ચિન્હી, | પઢે જીત દેની સખે દૈત નાશં, |
તુંહી જ્ઞાન વિજ્ઞાનમેં સર્વ ભીની, | ભજે કિંકરી શંકરી કાલ પાશં, |
તુંહી વેદ વિદ્યા ચૌદે પ્રકાશી, | ભજે તોતલા જંત્ર મંત્ર બિરોલે, |
કલા મંડ ચોવીસકી રૂપ રાશી.૨ | ભજે નારસિંગી બલી બીર ડોલે.૧૯ |
તુંહી રાગિની રાગ વેદં પુરાનં, | સુનૈનં કરી નિત્ય દોષં નિવારે, |
તુંહી જંત્રમેં મંત્રમેં સર્વ જાનં, | કરી વિનંતી પ્રેમેસો ભાટ ચંદં, |
તુંહી ચન્દ્રમેં સુર્યમેં એક ભાસં, | પઢંતે સુનંતે મિટે કાલ ફંદં. ૨૦ |
તુંહી તેજમેં પુંજમેં હો પ્રકાશં. ૩ | તુંહી આદિ અન્નાદિકી એક માયા, |
તુંહી સોષની પોષની તીન લોક, | સબે પિંડ બ્રહ્માંડ તુંહી ઉપાય, |
તુંહી જાગની સેવાની દૂર દોષં, | તુંહી બીર બાવન્ન વન્દે સુભારી, |
તુંહી ધર્મની કર્મની જોગમાયા. ૪ | તુંહી વાહની હંસ દેવી હમારી, ૨૧ |
તુંહી ખેચરી ભૂચરી વજ્રકાયા, | તુંહી પંચ તત્વ ધરી દેહ તારી, |
તુંહી રિદ્ધિકી સિદ્ધિકી એક દાતા, | તુંહી ગેત ગેહં ભયી શીલ વારી, |
તુંહી જોગની ભોમની હો વિધાતા, | તુંહી શૈલજા શ્રી સાવિત્રી સ્વરૂપી, |
તુંહી ચાર બાનિ તુંહી ચાર ખાની, | તુંહી શિવ વિષ્ણુ અંજરથી થપ્પી. ૨૨ |
તુંહી આતમા પંચભૂત પ્રમાની. ૫ | તુંહી પાન કુંભ મધુપાન કર્ની, |
તુંહી સાત દ્વિપં નવે ખંડ મંડી, | તુંહી દુષ્ટ ઘાતીનકે પ્રાન હર્ની, |
તુંહી ઘાટ ઓઘાટ બ્રહ્માંડ ડંડી, | તુંહી જીવ તું શિવ તું રીત ભર્ની, |
તુંહી ધર્નિ આકાશ તું બેઠ બાની, | તુંહી અંતરીખ્ખં તુંહી ધીર ધર્ની. ૨૩ |
તુંહી નિત્ય નૌજોબના હો ભવાની, ૬ | તુંહી વેદમેં જીવ રૂપં કહાવે, |
તુંહી ઉદ્રમેં લોક તીનું ઉપાવે, | તુંહી નિરાધાર આધાર સંસાર ગાવે, |
તુંહી છન્નમેં ખાન પાનં ખપાવે, | તુંહી ત્રીગુની તેજ માયા લુભાની, |
તુંહી એક અન્નેક માયા ઉપાવે, | તુંહી પંચ ભૂત નમસ્તે ભવાની, ૨૪ |
તુંહી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાવે, ૭ | નમોંકાર રૂપે કલ્યાની કમલ્લા, |
તુંહી માત હો એક જ્યોતિ સ્વરૂપં, | કલારૂપ તું કામદા તું વિમલ્લા, |
તુંહી કાલ મહાકાલ માયાવીરૂપં, | કુમારી કરૂના કમંખા કરાલી, |
તુંહી હો રરંકાર ૐ કાર બાની, | જયા વિજયા ભદ્રકાલી કિંકાલી. ૨૫ |
તુંહી સ્થાવર જંગમં પોષ પ્રાની. ૮ | શિવા શંકરી વિશ્વ વિમોહનીયં, |
તુંહી તું તુંહી તું તુંહી એક ચંડી, | વરાહી ચામુંડા દુર્ગા જોગનીયં, |
હરિ શંકરી બ્રહ્મ ભાસે અખંડી, | મહાલક્ષ્મી મંગલા રક્ત અંખ્ખી, |
તુંહી કચ્છ રૂપં ઉદદ્ધી બિલોહી, | મહા તેજ અમ્બાર જલંદ્રમખ્ખી. ૨૬ |
તુંહી મોહિની દેવ દેતાં વિમોહી. ૯ | તુંહી ગંગા ગોદાવરી ગોમતીયં, |
તુંહી દેવ વારાહ દેવી ઉપાઈ, | તુંહી નર્મદા જમુના સરસ્વતીયં, |
તુંહીલે ધરા થંભ દાઢાં ઉઠાઈ, | તુંહી કોટિ સુરજ્જ તેજં પ્રકાશી, |
તુંહી વિપ્રહૂમેં સુરાપાન ટાર્યો, | તુંહી કોટિ ચન્દ્રાનનં જ્યોત ભાસી. ૨૭ |
તુંહી કાલ બાજી રચી દૈત માર્યો. ૧૦ | તુંહી કોટિધા વિશ્વ આકાશ ધારે, |
તુંહી ભારજા ઈન્દ્રકો માન માર્યો, | તુંહી કોટિ સમેરૂ છાયા અપારે, |
તુંહી જાયકે ભગ્ગુકો ગર્વ ગાયો, | તુંહી કોટિ દાવાનલં જ્વાલા માલા, |
તુંહી કામ કલ્લા વિષે પ્રેમની ભીની | તુંહી કોટિ ભેભીત રૂપં કરાલા. ૨૮ |
તુંહી દેવ દૈતાં દંભી જીત દીની. ૧૧ | તુંહી કોટિ શ્રૂંગાર લાવણ્યકારી, |
તુંહી જાગતિ જોતિ નિન્દ્રા ન લેવે, | તુંહી રાધિકા રૂપ રીઝે મુરારી, |
તુંહી જીત દેતી સદા દેવ સેવે, | તુંહી વિશ્વકર્તા તુંહી વિશ્વ હર્તા, |
અજોનિ નજોનિ ઉસાસી ન સાસી, | તુંહી સ્થાવર જંગમમે પ્રવર્તા. ૨૯ |
બેઠી ન ઉભી ન પોઢી પ્રકાશી. ૧૨ | દુર્ગામાં દુરીજન્ન વન્દે ન આયં, |
ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, | જપે જાય જાલન્દરી તો સહાયં, |
ગુપત્તિ ન છત્તિ કરંતી કિલોલે, | નમસ્તે નમસ્તે તું જાલન્ધરાની, |
ભુજાલં વિશલ ઉજાલં ભવાની | સુરં આસુરં નાગ પૂજંત પ્રાની. ૩૦ |
કપાલં ત્રિકાલં કરાલં દિવાની. ૧૩ | કલીંકાર હીંકાર ઐંકાર છાજે, |
ઉદાનં અપાનં અછેહી ન છેહી, | ઓહંકાર દેવી સોહંકાર ભાસં, |
ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી, | શ્રિયંકાર હુંકાર ત્રીંકાર વાસં. ૩૧ |
વિદેહા ન દેહા ન રૂપા ન રેખી, | તુંહી પાતકીનાશિની નાર સિંગી, |
ન માયા ન કાયા ન છાયા વિશેષી. ૧૪ | તુંહી જોગમાયા અનેકા સુરંગી, |
ઉદાસી ન આસી નિવાસી ન મંડી, | તુંહી તુંજ જાને સુ તોરે ચરીતં, |
સરૂપા વિરૂપા ન રૂપા સુચંડી, | હા મં લખો ચંદ તોરે સુક્રાંતં. ૩૨ |
કસંખા ન સંખા અસંખા કહાની, | અપારં અનંત જુગં રૂપ જાની, |
હરીંકાર શબ્દ નિરંકાર બાની. ૧૫ | નમસ્તે નમસ્તે નમસ્તે ભવાની, |
નવોઢા ન પ્રૌઢા ન મુગ્ધા બાલી, | નમો જ્વાલ જ્વાલામુખી તોહિધ્યાવે, |
કરોધા વિરોધા નિરોધા ક્રૂપાલી, | અંબે શિઘ્ર વરદાનકો ચંદ પાવે. ૩૩ |
અભંગા ન અંગા ત્રિભંગા ન જાની, | કહાંલો બખાનું લઘુ બુદ્ધિ મેરી, |
અનંગા ન અંગા સુરંગા પિછાની. ૧૬ | પતંગી કહા સૂર સામો ઉજેરી, |
શિખર્પે કુહારો અસો રૂપ તારો, | મતિ હૈ તુમ્હારી ગતિ હૈ તુમ્હારી, |
અજોની સુપાવોં કટે ફંદ મારો, | ચિતિ હૈ તુમ્હારી રતિ હૈ તુમ્હારી. ૩૪ |
પઢે ચંદ છંદ અભદાન પાઉં, | જુગં હાય જોરી કહે ચંદ છઁદ, |
નિશા વાસરં માત દુર્ગે સુધ્યાઉ. ૧૭ | હરો ભક્તકે દુ:ખ આનંદ કંદ, |
હિયેમે બિરાજી કરો આપ બાની, | |
નમસ્તે નમસ્તે નમસ્તે ભવાની. ૩૫ | |
કરિ વિનંતી યોં બંદી જન, | |
સનમુખ રહ્યા સુજાન. | |
પ્રગટ અંબીકા મુખ કહ્યો | |
માગ ચંદ વરદાન |
Subscribe to:
Posts (Atom)
jay jwala devi
ReplyDelete